વાવાઝોડાની ઝપેટમાં ચીખલી અને વાંસદા તાલુકાની શાળાઓમાં નુકસાન થયુ. વાંસદા અને ચીખલી તાલુકામાં કુલ 11 શાળાઓના પતરા ઉડ્યા છે.